ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?

ગ્રામ પંચાયત
ગ્રામસેવક
પ્રાથમિક સેવા સહકારી મંડળી
જિલ્લા ખેતીવાડી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ફુગાવો ___ નો ઉપયોગ કરી માપવામાં આવે છે.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP