ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ? 2015 2013 2012 2014 2015 2013 2012 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચેક ઉપર જોવા મળતાં MICR Code નું આખું સ્વરૂપ કયું છે ? Micro ink credit registration Magnetic ink character recognition Micro ink character recognition Magnetic ink credit registration Micro ink credit registration Magnetic ink character recognition Micro ink character recognition Magnetic ink credit registration ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઓકટોબર 2013માં આવેલ ચક્રવાતનું નામ જણાવો. ફેઈલિન આયેશા નરગીસ બિજલી ફેઈલિન આયેશા નરગીસ બિજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે. ગાંધીજી આલ્બર્ટ આઈનસ્ટાઈન જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ગાંધીજી આલ્બર્ટ આઈનસ્ટાઈન જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? સાતમી ચોથી છઠ્ઠી પાંચમી સાતમી ચોથી છઠ્ઠી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP