ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? નાણામંત્રાલય દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંસદ દ્વારા માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાણામંત્રાલય દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંસદ દ્વારા માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ? વાણિજિયક નીતિ રાજકોષીય નીતિ વિત્ત નીતિ નાણાકીય નીતિ વાણિજિયક નીતિ રાજકોષીય નીતિ વિત્ત નીતિ નાણાકીય નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા દેશમાં એક તંત્રી વિત વ્યવસ્થા છે ? યુ.એસ.એ. ફ્રાન્સ ભારત કેનેડા યુ.એસ.એ. ફ્રાન્સ ભારત કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. કેઈન્સ એડમ સ્મિથ મહાલનોબિસ અમર્ત્ય સેન કેઈન્સ એડમ સ્મિથ મહાલનોબિસ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? રાષ્ટ્રીય વિકાસ પરિષદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંઘ લોક સેવા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંઘ લોક સેવા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે આપેલી યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો. આપેલ તમામ NHB (નેશનલ હાઉસિંગ બેંક) EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક) NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) આપેલ તમામ NHB (નેશનલ હાઉસિંગ બેંક) EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક) NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP