ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ? ઘન વ્યસ્ત શૂન્ય સપ્રમાણ ઘન વ્યસ્ત શૂન્ય સપ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? નવમી યોજના (1997-2002) આઠમી યોજના (1992-97) દસમી યોજના (2002-07) અગિયારમી યોજના (2007-12) નવમી યોજના (1997-2002) આઠમી યોજના (1992-97) દસમી યોજના (2002-07) અગિયારમી યોજના (2007-12) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ? ખાનગી અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર બંધ અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર બંધ અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? દિલ્હી કલકત્તા હૈદરાબાદ મુંબઈ દિલ્હી કલકત્તા હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ? સુરેશ ડી. ટેન્ડુલકર એલંફ્રેડ માર્શલ અમર્ત્ય સેન એડમ સ્મિથ સુરેશ ડી. ટેન્ડુલકર એલંફ્રેડ માર્શલ અમર્ત્ય સેન એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત બેંક નથી ? બેંક ઓફ બરોડા વિજયા બેન્ક ICICI દેના બેન્ક બેંક ઓફ બરોડા વિજયા બેન્ક ICICI દેના બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP