ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ? ઉદારીકરણ વૈશ્વિકીકરણ આયાત અવેજીકરણ ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ આયાત અવેજીકરણ ખાનગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) ની શરૂઆત ક્યારથી થઈ ? 1-1-2016 1-1-2014 1-1-2015 1-4-2015 1-1-2016 1-1-2014 1-1-2015 1-4-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા મહારત્ન-PSC છે ? BHEL આપેલ બધી જ સંસ્થાઓ SAIL GAIL BHEL આપેલ બધી જ સંસ્થાઓ SAIL GAIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? અરુણ જેટલી પી.વી. રાજારામન હસમુખ અઢિયા શંકર આચાર્ય અરુણ જેટલી પી.વી. રાજારામન હસમુખ અઢિયા શંકર આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ? 1. કુપોષણથી પીડાતી વસ્તી 2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર 5. ગરીબી રેખા નીચે જીવતા લોકો 2,3,4 અને 5 1,2 અને 3 1,2,3 અને 4 1,2,3,4 અને 5 2,3,4 અને 5 1,2 અને 3 1,2,3 અને 4 1,2,3,4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? UNICEF UNDP UNESCO IMF UNICEF UNDP UNESCO IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP