Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અક્ષયકુમાર
અમિતાભ બચ્ચન
અભિષેક બચ્ચન
આમિર ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ?

નાયબ વડાપ્રધાન
ગૃહપ્રધાન
કોંગ્રેસ પક્ષના પ્રમુખ
નાણા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ?

પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે.
પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે.
ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે.
ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

3 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.
1, 4 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP