કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતમાં પ્રથમ 4.20 મેગાવોટ વિન્ડ ટર્બાઈન જનરેટર ક્યા ચાલુ થયું ? કચ્છ (ગુજરાત) જૈસલમેર (રાજસ્થાન) તિરુનેલવલી(તમિલનાડુ) કોચી (કેરળ) કચ્છ (ગુજરાત) જૈસલમેર (રાજસ્થાન) તિરુનેલવલી(તમિલનાડુ) કોચી (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. એક પણ નહીં આપેલ બંને આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) ક્યારે મનાવાય છે ? 8 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 8 ઓક્ટોબર 10 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? ગુવાહાટી ઐઝવાલ ઈમ્ફાલ રાંચી ગુવાહાટી ઐઝવાલ ઈમ્ફાલ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. આપેલ બંને શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. આપેલ બંને શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતના એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? કે.કે.વેણુગોપાલ હરિશ સાલ્વે આર.વેંકટરમણી ગોપાલ સુબ્રમણ્યમ કે.કે.વેણુગોપાલ હરિશ સાલ્વે આર.વેંકટરમણી ગોપાલ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP