ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને અનાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ? પશ્ચિમ બંગાળ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ પશ્ચિમ બંગાળ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કર વહીવટના માળખા માટે જે પાંચ સ્તંભો સૂચવાયા છે તેને ટૂંકમાં "RAPID" કહેવામાં આવે છે. તેમાં નીચેના પૈકી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? Direct tax Accountable Real Probity Direct tax Accountable Real Probity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા દેશમાં એક તંત્રી વિત વ્યવસ્થા છે ? ભારત કેનેડા યુ.એસ.એ. ફ્રાન્સ ભારત કેનેડા યુ.એસ.એ. ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? રાષ્ટ્રપતિ નાણામંત્રી પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નાણામંત્રી પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ? દસમી યોજના નવમી યોજના આઠમી યોજના સાતમી યોજના દસમી યોજના નવમી યોજના આઠમી યોજના સાતમી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP