ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ? એમ.એસ. સ્વામીનાથન પી.સી.મહાલનોબિસ હેરોડ-ડોમર રાજકૃષ્ન એમ.એસ. સ્વામીનાથન પી.સી.મહાલનોબિસ હેરોડ-ડોમર રાજકૃષ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું વર્ષ ભારતમાં વસ્તીશાસ્ત્રીય ઇતિહાસમાં 'અ ગ્રેટ ડિવાઈડ'(A great divide) તરીકે ઓળખાય છે ? 1911 1947 1905 1921 1911 1947 1905 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? 1-9-2012 19-9-2015 19-9-2013 19-6-2013 1-9-2012 19-9-2015 19-9-2013 19-6-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત કયા વર્ષથી થઈ ? 1961 1951 2002 1991 1961 1951 2002 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ? સંપત્તિનું કેન્દ્રીકરણ જમીનની માલિકીમાં અસમાનતા પ્રગતિશીલ કરવેરા ફુગાવો સંપત્તિનું કેન્દ્રીકરણ જમીનની માલિકીમાં અસમાનતા પ્રગતિશીલ કરવેરા ફુગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ? 1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 2. મુડીઝ 3. ફીચ ગ્રુપ 4. કેર રેટિંગ 2,3 અને 4 4,1 અને 3 4,1 અને 2 1,2 અને 3 2,3 અને 4 4,1 અને 3 4,1 અને 2 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP