ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભીલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન સ્થાપના થઇ હતી ? પહેલી ત્રીજી બીજી ચોથી પહેલી ત્રીજી બીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતવર્ષમાં અલગ રેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ? 1927 1923 1920 1921 1927 1923 1920 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વેટ કયા ટેક્સના સ્થાને લાગુ કરાયો છે ? ઍક્સાઇઝ ડ્યૂટી વેચાણવેરો આવકવેરો કેન્દ્રીય વેચાણવેરો ઍક્સાઇઝ ડ્યૂટી વેચાણવેરો આવકવેરો કેન્દ્રીય વેચાણવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ? પાંચમી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ? સરદાર પટેલ જવાહરલાલ નેહરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ? અસરકારક મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ અસરકારક મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP