ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935 માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફીસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? હૈદરાબાદ કલકત્તા મુંબઈ દિલ્હી હૈદરાબાદ કલકત્તા મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચેક ઉપર જોવા મળતાં MICR Code નું આખું સ્વરૂપ કયું છે ? Magnetic ink character recognition Micro ink character recognition Magnetic ink credit registration Micro ink credit registration Magnetic ink character recognition Micro ink character recognition Magnetic ink credit registration Micro ink credit registration ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ECSનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વેટ કયા ટેક્સના સ્થાને લાગુ કરાયો છે ? કેન્દ્રીય વેચાણવેરો આવકવેરો વેચાણવેરો ઍક્સાઇઝ ડ્યૂટી કેન્દ્રીય વેચાણવેરો આવકવેરો વેચાણવેરો ઍક્સાઇઝ ડ્યૂટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ? આઠમી યોજના દસમી યોજના નવમી યોજના સાતમી યોજના આઠમી યોજના દસમી યોજના નવમી યોજના સાતમી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP