ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી ? તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર કેરાલા તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) નું મુખ્ય મથક કયાં છે ? મુંબઈ અમદાવાદ ભોપાલ નવી દિલ્હી મુંબઈ અમદાવાદ ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ? બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સેબી (SEBI) બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સેબી (SEBI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કોર્પોરેટ ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કોર્પોરેટ ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) ની સ્થાપના ક્યારે થઈ ? 1994 1996 1992 1990 1994 1996 1992 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન માનવ સંસાધન મંત્રાલય સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન ભારત સરકારનું શ્રમ મંત્રાલય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન માનવ સંસાધન મંત્રાલય સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન ભારત સરકારનું શ્રમ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP