ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણની પ્રક્રિયા ભારતમાં કોણે શરૂઆત કરી હતી ? યશવંતસિંહ આપેલ તમામ મનમોહન સિંહ જશવંતસિંહ યશવંતસિંહ આપેલ તમામ મનમોહન સિંહ જશવંતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ? 1992 1999 1995 2000 1992 1999 1995 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2017-18માં સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટનો સમાવેશ કરવામાં આવેલ છે. જે ___ વર્ષથી રેલવે બજેટ અલગ રજૂ કરવા માટે અનુસારાતી પદ્ધતિનો અંત આવેલ છે. 94 97 95 92 94 97 95 92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું વર્ષ ભારતમાં વસ્તીશાસ્ત્રીય ઇતિહાસમાં 'અ ગ્રેટ ડિવાઈડ'(A great divide) તરીકે ઓળખાય છે ? 1905 1947 1921 1911 1905 1947 1921 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? બેરોજગારી ઉપભોગ ખર્ચ આવક સંપત્તિ બેરોજગારી ઉપભોગ ખર્ચ આવક સંપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP