ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું ? મૂળભૂત વસ્તુઓ ઉત્પાદક માલ ઉપભોક્તા વસ્તુઓ ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને મૂળભૂત વસ્તુઓ ઉત્પાદક માલ ઉપભોક્તા વસ્તુઓ ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ? દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી માત્ર આયાત થાય છે. દેશમાંથી માત્ર નિકાસ થાય છે. દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી માત્ર આયાત થાય છે. દેશમાંથી માત્ર નિકાસ થાય છે. દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ? ડિજિટલ ચૂકવણીઓ માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે FRBM એકટની સમીક્ષા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે FRBM એકટની સમીક્ષા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી સ્પેશ્યલ ઇકોનોમિકસ ઝોન્સ એકટ કયા વર્ષમાં અમલમાં આવેલ છે. ઈ.સ. 2007 ઈ.સ. 2005 ઈ.સ. 2008 ઈ.સ. 2006 ઈ.સ. 2007 ઈ.સ. 2005 ઈ.સ. 2008 ઈ.સ. 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ? રિઝર્વ બેન્કના ગવર્નરના રાષ્ટ્રપતિના નાણામંત્રાલયના સચિવના ભારતના નાણામંત્રીના રિઝર્વ બેન્કના ગવર્નરના રાષ્ટ્રપતિના નાણામંત્રાલયના સચિવના ભારતના નાણામંત્રીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન ભારત સરકારનું શ્રમ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન ભારત સરકારનું શ્રમ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP