ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે ? ત્રણ ચાર બે આપેલ પૈકી એક પણ નહીં ત્રણ ચાર બે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકાર દ્વારા 2016ના વર્ષ અગાઉ કયા વર્ષમાં ભારતીય ચલણી નોટો રદ કરવાના પગલાં ભરવામાં આવ્યા હતા ? 1978 1979 1977 1973 1978 1979 1977 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કઈ પંચવર્ષીય યોજના તેની અવધિ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી ? પાંચમી આઠમી છઠ્ઠી સાતમી પાંચમી આઠમી છઠ્ઠી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ? એક્સાઇઝની ચોરી પાસપોર્ટ સંબંધી વિદેશી હૂંડિયામણ વિદેશી માલ એક્સાઇઝની ચોરી પાસપોર્ટ સંબંધી વિદેશી હૂંડિયામણ વિદેશી માલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ? આપેલ પૈકી કોઈ નહીં સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી આપેલ પૈકી કોઈ નહીં સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ? કેરળ રાજસ્થાન પંજાબ ગુજરાત કેરળ રાજસ્થાન પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP