ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ? ફડચામાં લઈ જવાનું સરકાર હસ્તક લેવાનું મંડળીને દંડ કરવાનું એક પણ નહીં ફડચામાં લઈ જવાનું સરકાર હસ્તક લેવાનું મંડળીને દંડ કરવાનું એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ? બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શેરિંગ ઈકોનોમીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? પીયર ઈકોનોમી સહયોગી ઈકોનોમી ગીગ ઈકોનોમી પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને પીયર ઈકોનોમી સહયોગી ઈકોનોમી ગીગ ઈકોનોમી પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઈલ ઇન્ડિયા લિમિટેડ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. એક કંપની રૂપે તેની સ્થાપના ___ માં કરવામાં આવી હતી. ઈ.સ.1960 ઈ.સ.1957 ઈ.સ.1958 ઈ.સ.1959 ઈ.સ.1960 ઈ.સ.1957 ઈ.સ.1958 ઈ.સ.1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઇકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? ચેરમેન સેબી ચેરમેન નાબાર્ડ ગવર્નર ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ચેરમેન સેબી ચેરમેન નાબાર્ડ ગવર્નર ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,00,000 રૂ.2,00,000 રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,00,000 રૂ.2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP