ગુજરાતના જિલ્લા (District of Gujarat)
પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે ?

બનાસકાંઠા
સાબરકાંઠા
પોરબંદર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

રાજકોટ
ગીર સોમનાથ
પોરબંદર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા
ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા)
તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP