ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 98 92 95 100 98 92 95 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 1 2 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 2 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? કેરલ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP