GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.441, 481, 529, ___, 625 516 576 556 536 516 576 556 536 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC નો ટોલ-ફ્રી નંબર કયો છે ? 1800 233 666666 1800 233 56666 1800 234 56666 1800 233 555666 1800 233 666666 1800 233 56666 1800 234 56666 1800 233 555666 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે ? મીરા-દાતાર, ઉનાવા ખમાસા, અમદાવાદ ઉદવાડા, વલસાડ ખંભોળજ, આણંદ મીરા-દાતાર, ઉનાવા ખમાસા, અમદાવાદ ઉદવાડા, વલસાડ ખંભોળજ, આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ભવસ્થાન રાજસ્થાનમાં નથી ? મેશ્વો મહી બનાસ સાબરમતી મેશ્વો મહી બનાસ સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 આપેલા વાક્યોમાંથી સાચી રીતે વિરામ ચિહ્નો મૂકેલું વાક્ય ક્યું ? જીવનમાં, ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક. જીવનમાં ત્રણ, વસ્તુ જરૂરી છે: હવા-પાણી અને ખોરાક. જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે : હવા, પાણી અને ખોરાક. જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક. જીવનમાં, ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક. જીવનમાં ત્રણ, વસ્તુ જરૂરી છે: હવા-પાણી અને ખોરાક. જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે : હવા, પાણી અને ખોરાક. જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? કાળુભાર મચ્છુ ભાદર ઘેલો કાળુભાર મચ્છુ ભાદર ઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP