સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે સંખ્યાનો સરવાળો 45 છે. જો તેમનો ગુણોત્તર 7:8 હોય, તો તે સંખ્યા શોધો. 21, 24 14, 16 28, 32 35, 40 21, 24 14, 16 28, 32 35, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ? વિલંબિત ચૂકવણીનું ધોરણ મૂલ્યનું માપદંડ મૂલ્યના સંગ્રાહક વિનિમયનું માધ્યમ વિલંબિત ચૂકવણીનું ધોરણ મૂલ્યનું માપદંડ મૂલ્યના સંગ્રાહક વિનિમયનું માધ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે. પ્રાથમિક ગૌણ આંકડાકીય ગુણવાચક પ્રાથમિક ગૌણ આંકડાકીય ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગત જૂન માસમાં મ્યાનમારમાં છૂપાયેલા આતંકવાદીઓ ઉપર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ એટેક ભારતના કયા રાજ્યમાં થયેલ આતંકવાદી હુમલાના બદલમાં કરવામાં આવ્યો હતો ? મેઘાલય મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘાલય મણિપુર મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઘસારાની રકમ 'ઘસારા ભંડોળ કે જોગવાઈ ખાતે લઈ જવી' તે ___ પદ્ધતિ છે. ઘસારો નોંધવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની અયોગ્ય ઘસારો નોંધવાની એકમાત્ર ઘસારો ગણવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની અયોગ્ય ઘસારો નોંધવાની એકમાત્ર ઘસારો ગણવાની શ્રેષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની શેર પર ડિવિડન્ડ તેની ___ પર ચૂકવે. મૂળ કિંમત ચોપડા કિંમત ભરપાઈ થયેલ રકમ પડતર કિંમત મૂળ કિંમત ચોપડા કિંમત ભરપાઈ થયેલ રકમ પડતર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP