સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની માહિતી જોબ નં. 451 માટે આપવામાં આવી છે. પ્રત્યક્ષ માલસામાન ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 40,000, કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 60%, ઑફિસના ખર્ચા કારખાનાના પડતરના 20%, ટેન્ડરની વેચાણકિંમત પર 20% નફો ગણવાનો છે. જોબ નં 451 ની ટેન્ડર કિંમત કઈ હશે? ₹ 1,20,960 ₹ 1,29,600 ₹ 1,44,000 ₹ 1,26,000 ₹ 1,20,960 ₹ 1,29,600 ₹ 1,44,000 ₹ 1,26,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર યંત્રોની શરૂની બાકી કરતાં આખર બાકી ઓછી હોય તો તેનો અર્થ શું થાય ? ચોરી વેચાણ ઉચાપત ખરીદી ચોરી વેચાણ ઉચાપત ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે - નફા નુકસાન ખાતું બનાવાય છે. દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે. કાચું વેપાર ખાતું બનાવાય છે. ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે. નફા નુકસાન ખાતું બનાવાય છે. દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે. કાચું વેપાર ખાતું બનાવાય છે. ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાક્ષણિકતા (કોન્ફિગર) માટે કઈ શોર્ટ કી વાપરશો ? F12 F1 F3 F11 F12 F1 F3 F11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST નોંધણી નંબર કેટલા ડિજીટનો હોય છે ? 7 20 18 15 7 20 18 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે ? x^ = a + by y^ = a + bx + cx2 y^ = a2 + bx y^ = a + bx x^ = a + by y^ = a + bx + cx2 y^ = a2 + bx y^ = a + bx ANSWER DOWNLOAD GUJARATI MCQ APP