ગુજરાતના જિલ્લા (District of Gujarat) પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર કચ્છ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ અમરેલી સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાના અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા મહીસાગર ખેડા સાબરકાંઠા નર્મદા મહીસાગર ખેડા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સાબરકાંઠા ખેડા દાહોદ મહીસાગર સાબરકાંઠા ખેડા દાહોદ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? દાહોદ છોટાઉદેપુર નર્મદા સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઓઇલ રિફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ વડોદરા તાપી જામનગર કચ્છ વડોદરા તાપી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP