ગુજરાતના જિલ્લા (District of Gujarat) ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા પાટણ ભાવનગર કચ્છ બનાસકાંઠા પાટણ ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ? મહી તાપી આજી અને ન્યારી નર્મદા મહી તાપી આજી અને ન્યારી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ? ઢગા ભૂંગા ચોણડા ભેલૂડા ઢગા ભૂંગા ચોણડા ભેલૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? નર્મદા વડોદરા તાપી સુરત નર્મદા વડોદરા તાપી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? ધર્મજ વેરાવળ નડિયાદ ગોધરા ધર્મજ વેરાવળ નડિયાદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP