ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાના અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા સાબરકાંઠા નર્મદા મહીસાગર ખેડા સાબરકાંઠા નર્મદા મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ? વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) "સીમા દર્શન" માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે ? નડાબેટ દ્વારકા મુન્દ્રા હાજીપીર નડાબેટ દ્વારકા મુન્દ્રા હાજીપીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ? યાર્ન એક્સપોર્ટ કેમિકલ એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ શિપ બ્રેકિંગ યાર્ડ યાર્ન એક્સપોર્ટ કેમિકલ એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ શિપ બ્રેકિંગ યાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખેડબ્રહ્મા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? ગાંધીનગર સાબરકાંઠા સુરેન્દ્રનગર પંચમહાલ ગાંધીનગર સાબરકાંઠા સુરેન્દ્રનગર પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP