ગુજરાતના જિલ્લા (District of Gujarat) કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ? ઢગા ભૂંગા ચોણડા ભેલૂડા ઢગા ભૂંગા ચોણડા ભેલૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ? તાપી મહી આજી અને ન્યારી નર્મદા તાપી મહી આજી અને ન્યારી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? રાજકોટ ગીર સોમનાથ પોરબંદર ભાવનગર રાજકોટ ગીર સોમનાથ પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ? જામનગર આણંદ પાલીતાણા ગાંધીનગર જામનગર આણંદ પાલીતાણા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ? દરીયાપુર લાલ દરવાજા શાહપુર કાલુપુર દરીયાપુર લાલ દરવાજા શાહપુર કાલુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP