ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે ? સુનયના યમુનાજી ઘાટ વિપ્રા ગોમતી સુનયના યમુનાજી ઘાટ વિપ્રા ગોમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મફત કાનૂની સેવા સત્તા મંડળ' ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? છોટાઉદેપુર સાબરકાંઠા નર્મદા દાહોદ છોટાઉદેપુર સાબરકાંઠા નર્મદા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા ક્યો જિલ્લો ધરાવે છે ? અમદાવાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ? ખેડા આણંદ બનાસકાંઠા નર્મદા ખેડા આણંદ બનાસકાંઠા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP