ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ? આજી અને ન્યારી તાપી નર્મદા મહી આજી અને ન્યારી તાપી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ચુડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર ભરૂચ સાબરકાંઠા ગાંધીનગર સુરેન્દ્રનગર ભરૂચ સાબરકાંઠા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? જૂનાગઢ અમરેલી પોરબંદર ભાવનગર જૂનાગઢ અમરેલી પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? દિલ્હી અમદાવાદ ગાંધીનગર પોરબંદર દિલ્હી અમદાવાદ ગાંધીનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP