ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ)
નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે
ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે
નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર
નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ
છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી
તાપી, ભરૂચ, નવસારી, નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો
નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો
આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો
ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ?

હિંમતનગર (સાબરકાંઠા)
પાલનપુર (બનાસકાંઠા)
ઊંઝા (મહેસાણા)
ખંભાત (ખેડા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP