ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે ? બનાસકાંઠા જુનાગઢ અમરેલી રાજકોટ બનાસકાંઠા જુનાગઢ અમરેલી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સુરત વડોદરા નર્મદા તાપી સુરત વડોદરા નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ દિલ્હી પોરબંદર ગાંધીનગર અમદાવાદ દિલ્હી પોરબંદર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ? ઉકાઈ સોનગઢ વેડછી વ્યારા ઉકાઈ સોનગઢ વેડછી વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ બનાસકાંઠા ખેડા નર્મદા આણંદ બનાસકાંઠા ખેડા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ? ચોણડા ભૂંગા ઢગા ભેલૂડા ચોણડા ભૂંગા ઢગા ભેલૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP