ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેના પૈકી કોણ અલગ પડે છે ? મોડાસા મોરબી મહીસાગર બોટાદ મોડાસા મોરબી મહીસાગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' કયા જિલ્લામાં આવેલું છે ? મોરબી દેવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગર મોરબી દેવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? પોરબંદર ભાવનગર જૂનાગઢ અમરેલી પોરબંદર ભાવનગર જૂનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં 1407 હેક્ટર જેટલી પડતર જમીનમાં 700+ મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે ? પાટણ સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ પાટણ સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? છોટાઉદેપુર આણંદ મહીસાગર અરવલ્લી છોટાઉદેપુર આણંદ મહીસાગર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ? ઉકાઈ સોનગઢ વેડછી વ્યારા ઉકાઈ સોનગઢ વેડછી વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP