ગુજરાતના જિલ્લા (District of Gujarat) વેરાવળ ક્યા જિલ્લાનું મુખ્યમથક છે ? અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જામનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જામનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો. દૂધિયા વાવ-ભદ્રેશ્વર કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર અડીકડીની વાવ-જૂનાગઢ દૂધિયા વાવ-ભદ્રેશ્વર કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર અડીકડીની વાવ-જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. સુદામા સેતુ કૃષ્ણ સેતુ મૈત્રી સેતુ ભક્તિ સેતુ સુદામા સેતુ કૃષ્ણ સેતુ મૈત્રી સેતુ ભક્તિ સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? સુરત મહીસાગર વડોદરા તાપી સુરત મહીસાગર વડોદરા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ખેડા દાહોદ સાબરકાંઠા મહીસાગર ખેડા દાહોદ સાબરકાંઠા મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં કયાં આવેલી છે ? ભાવનગર જામનગર અમરેલી બોટાદ ભાવનગર જામનગર અમરેલી બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP