ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? તાપી વડોદરા સુરત નર્મદા તાપી વડોદરા સુરત નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ? સુરેન્દ્રનગર બનાસકાંઠા જામનગર અમદાવાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ? નવસારી જુનાગઢ રાજકોટ ડાંગ નવસારી જુનાગઢ રાજકોટ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ કચ્છ આણંદ ખેડા પંચમહાલ કચ્છ આણંદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ આણંદ અરાવલી નવસારી ભરૂચ આણંદ અરાવલી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP