ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? રાજકોટ ગીર સોમનાથ ભાવનગર પોરબંદર રાજકોટ ગીર સોમનાથ ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે ? જુનાગઢ અમરેલી બનાસકાંઠા રાજકોટ જુનાગઢ અમરેલી બનાસકાંઠા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ? લાલ દરવાજા દરીયાપુર કાલુપુર શાહપુર લાલ દરવાજા દરીયાપુર કાલુપુર શાહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ? ઉકાઈ સોનગઢ વ્યારા વેડછી ઉકાઈ સોનગઢ વ્યારા વેડછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે ? વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP