Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 46+ 123 310 12 = ___ 1/2 આપેલ પૈકી એક પણ નહીં 2/3 3/10 1/2 આપેલ પૈકી એક પણ નહીં 2/3 3/10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો.' સગડી સગડો પ્રાયમસ ચૂલ સગડી સગડો પ્રાયમસ ચૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી પિનાકિન ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો : 'સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.' મંદાકાન્તા મનહર વસંતતિલકા હરિગીત મંદાકાન્તા મનહર વસંતતિલકા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 2197 ના ઘનમૂળનો એકમનો અંક ___ છે. 7 3 9 6 7 3 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 7 અને 9 7 અને 15 5 અને 15 15 અને 21 7 અને 9 7 અને 15 5 અને 15 15 અને 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP