સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ થતું નથી ? એન્ડોસ્કોપી એક્સ રે મેમોગ્રાફી સીટી સ્કેન એન્ડોસ્કોપી એક્સ રે મેમોગ્રાફી સીટી સ્કેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે- સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. ઓછું કામ થાય છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. ઓછું કામ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? ગાજર વડવાઈ બીટ મૂળા ગાજર વડવાઈ બીટ મૂળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયા કયા સમુદાયમાં આવે છે ? ફૂગ લીલ સાઈઝોફાઈટા લાઈકેન ફૂગ લીલ સાઈઝોફાઈટા લાઈકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને વિટામીન-એ ની સેવિંગ બેન્ક કહેવાય છે. સ્નાયુ કિડની હાડકાં લીવર સ્નાયુ કિડની હાડકાં લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક વૈજ્ઞાનિકનું નામ શું છે ? આઈન્સ્ટાઈન સી. વી. રામન ગેલેલિયો ન્યુટન આઈન્સ્ટાઈન સી. વી. રામન ગેલેલિયો ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP