સામાન્ય વિજ્ઞાન (General Science) તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ? કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? એમોનીયો કળી ચૂનો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) એમોનીયો કળી ચૂનો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? યકૃતનો હૃદયનો ફેફસાનો આંતરડાનો યકૃતનો હૃદયનો ફેફસાનો આંતરડાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે ? ફૂગ વાઈરસ પ્રજીવક બેક્ટેરિયા ફૂગ વાઈરસ પ્રજીવક બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ? ઠંડુ પાણી ગરમ કોફી ગરમ પાણી કઈ નહીં ઠંડુ પાણી ગરમ કોફી ગરમ પાણી કઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સલામતી માટેનો ફ્યુઝ ___ માં મૂકવામાં આવે છે. અર્થિંગ વાયર ન્યુટ્રલ વાયર લાઈન (ફેઈઝ) લાઈન ન્યુટ્રલ અર્થિંગ વાયર ન્યુટ્રલ વાયર લાઈન (ફેઈઝ) લાઈન ન્યુટ્રલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP