સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે ? બોકસાઈટ જીપ્સમ ઈરીડીયમ ક્રાયોલાઇટ બોકસાઈટ જીપ્સમ ઈરીડીયમ ક્રાયોલાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ? નિપેક્ષણ બાષ્પીભવન ઘનીભવન ઉર્ધ્વીકરણ નિપેક્ષણ બાષ્પીભવન ઘનીભવન ઉર્ધ્વીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમગ્ર દેશમાં, સમાજના તમામ વર્ગોના ઉમેદવારો માટે રોજગાર કચેરી કઈ સાલમાં કામ કરતી થઈ ? 1951 1948 1950 1949 1951 1948 1950 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. વક્રીભવન વિભાજન ધ્રુવીભવન પરાવર્તન વક્રીભવન વિભાજન ધ્રુવીભવન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 30 સેમી 20 સેમી 15 સેમી 10 સેમી 30 સેમી 20 સેમી 15 સેમી 10 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? બે આઠ ત્રણ શૂન્ય બે આઠ ત્રણ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP