સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં 'પરમાણુ વીજ મથક' ની યોજના કયા સ્થળે આકાર લઇ રહી છે ? રાણપુર માધાપર મીઠી વીરડી - જસાપર હંસાપુર રાણપુર માધાપર મીઠી વીરડી - જસાપર હંસાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 10°C 4°C 0°C 30°C 10°C 4°C 0°C 30°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેદસ્વિતા એટલે... અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ અપૂરતું પોષણ અત્યધિક પોષણ આપેલ પૈકી એક પણ નહીં અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ અપૂરતું પોષણ અત્યધિક પોષણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતે પોતાના અણુધડાકાઓ કયા કર્યા હતા ? કાહુટા ટ્રોમ્બે નેવાડા પોખરણ કાહુટા ટ્રોમ્બે નેવાડા પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે 40°ના ખૂણા વચ્ચે વસ્તુ મુકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ મળે ? 7 9 8 10 7 9 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ? દબાણ ઘર્ષણ સ્થિતિ સ્થાપકતા પૃષ્ઠતાણ દબાણ ઘર્ષણ સ્થિતિ સ્થાપકતા પૃષ્ઠતાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP