ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતોલ, અતીવ, અતિચાર,અતલસ અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતોલ, અતીવ, અતિચાર,અતલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચીનનો શાહુકાર રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ચીન દેશનો વેપારી ચતુર સુજાણ દુષ્ટ માણસ પાકો ગઠિયો ચીન દેશનો વેપારી ચતુર સુજાણ દુષ્ટ માણસ પાકો ગઠિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પલાખું શબ્દનો કયો અર્થ છે ? આંકના પાડાનો પ્રશ્ન આલેખનો પ્રશ્નો કૂટ પ્રશ્ન દાખલાનો પ્રશ્ન આંકના પાડાનો પ્રશ્ન આલેખનો પ્રશ્નો કૂટ પ્રશ્ન દાખલાનો પ્રશ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.' અનુસ્વર સ્વરાનુનાસીક સ્વરાનુનાસિક અનુસ્વાર અનુસ્વર સ્વરાનુનાસીક સ્વરાનુનાસિક અનુસ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મસજસતતગા જસજસયલગા યમનસભલગા મરભનયયય મસજસતતગા જસજસયલગા યમનસભલગા મરભનયયય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી ? ત્રિભુવન સમયસર ત્રિશૂળ નવનિધિ ત્રિભુવન સમયસર ત્રિશૂળ નવનિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP