ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ સવૈયા હરિગીત ઝૂલણા દોહરો સવૈયા હરિગીત ઝૂલણા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? શ્લેષ વ્યતિરેક યમક દ્રષ્ટાંત શ્લેષ વ્યતિરેક યમક દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો : અભ્યાસ અભિ + આસ અભ્ય + અસ અભ્ય + આસ અભિ + યાસ અભિ + આસ અભ્ય + અસ અભ્ય + આસ અભિ + યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી. વંશસ્થ વસંતતિલકા અનુષ્ટુપ વ્યાજસ્તુતિ વંશસ્થ વસંતતિલકા અનુષ્ટુપ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP