ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો. હર્ષ - શોક આનંદિત - પુલકિત વિનોદ -હાસ્ય હર્ષ - ખુશી હર્ષ - શોક આનંદિત - પુલકિત વિનોદ -હાસ્ય હર્ષ - ખુશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "રૂપે અરુણ ઉદય સરખો" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "રૂપે અરુણ ઉદય સરખો" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ? કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. થોડું થોડું કરતા મોટું કામ થાય. ધીરજથી કામ સારું થાય. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. થોડું થોડું કરતા મોટું કામ થાય. ધીરજથી કામ સારું થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વરને વિવૃત લખી શકાય છે ? એ - ઓ ઐ - ઔ ઇ - ઉ અ - આ એ - ઓ ઐ - ઔ ઇ - ઉ અ - આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' વાલુકા વિપિન કવિતા પ્રથમી વાલુકા વિપિન કવિતા પ્રથમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP