ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારા ભાઈનું બારમું પતી ગયું. શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રશ્નાર્થવાક્ય નિર્દેશવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય પ્રશ્નાર્થવાક્ય નિર્દેશવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.બધું જાણકાર સંન્યાસી સર્વજ્ઞ વિદ્વાન અંતર્યામી સંન્યાસી સર્વજ્ઞ વિદ્વાન અંતર્યામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્પૃહા' શબ્દનો પર્યાયવાચી જણાવો. ફિકર કારણ ઈચ્છા ચિંતા ફિકર કારણ ઈચ્છા ચિંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? અદ્ભૂત દિક્ષીત અતિરીક્ત મોંસૂઝણું અદ્ભૂત દિક્ષીત અતિરીક્ત મોંસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP