સામાન્ય વિજ્ઞાન (General Science) સિલિકોન શેમાંથી પ્રચૂર માત્રામાં મળી આવે છે ? કોલસો ચૂનાના પથ્થર રેતી મીઠું કોલસો ચૂનાના પથ્થર રેતી મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે કયા વર્ષથી ઉજવવામાં આવે છે ? 1998 2002 1974 1982 1998 2002 1974 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ? આહારમાં સોડિયમનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં આયોડીનનો અતિરેક આહારમાં સોડિયમનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં આયોડીનનો અતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? કાર્બન સલ્ફર લોખંડ અમોનિયા કાર્બન સલ્ફર લોખંડ અમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન C વિટામિન B12 વિટામિન E વિટામિન D વિટામિન C વિટામિન B12 વિટામિન E વિટામિન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? પ્રજીવ બેક્ટેરિયા વાઈરસ ફૂગ પ્રજીવ બેક્ટેરિયા વાઈરસ ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP