સામાન્ય વિજ્ઞાન (General Science) સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ? પ્લેટિનમ લોખંડ ટંગસ્ટન સોનું પ્લેટિનમ લોખંડ ટંગસ્ટન સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? અંતર માપવા વજન માપવા સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા વજન માપવા સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે ? 123 213 321 312 123 213 321 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ? બેસીલસ એન્થ્રેસીસ હિપેટાઈટીસ ઈ કોલાઈ ટયુબરકલ બેસીલસ બેસીલસ એન્થ્રેસીસ હિપેટાઈટીસ ઈ કોલાઈ ટયુબરકલ બેસીલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ચીજ વાતાવરણ શિક્ષણ જમીન ચીજ વાતાવરણ શિક્ષણ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.1) માવો 2) કોફી પાવડર 3) ક્રીમ 4) આઇસ્ક્રીમ અ. જીલેટીન બ. ચીકોરી પાવડરક. સ્ટાર્ચ ડ. ઈથાઈલ એસીટેટ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP