સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે ? ક્યુરી ન્યુટન લક્સ ડાઈન ક્યુરી ન્યુટન લક્સ ડાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? અમેરિકા ફ્રાંસ બ્રિટન રશિયા અમેરિકા ફ્રાંસ બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ક્લોરાઈડ ઓફ લાઈમ સોડિયમ નાઈટ્રેટ ડાઈલ્યુટ એસિટીક એસિડ આપેલ તમામ ક્લોરાઈડ ઓફ લાઈમ સોડિયમ નાઈટ્રેટ ડાઈલ્યુટ એસિટીક એસિડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુટ્રોન કણની શોધ કોણે કરી હતી ? રૂથરફોર્ડ ડાલ્ટન રોંજન ચેડવીક રૂથરફોર્ડ ડાલ્ટન રોંજન ચેડવીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'જીરન્ટોલોજી' શું છે ? વૃદ્ધાવસ્થાનો રોગ વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાનો રોગ વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાનું વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP