સામાન્ય વિજ્ઞાન (General Science)
પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે ?

પરમાણુ પ્રક્રિયા વધારવાનું
ન્યુટનની ગતિને વધારવાનું
ન્યુટનની ગતિને ઘટાડવાનું
રિએક્ટરને ઠંડું કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એનોરેક્સીયા નર્વોસા એટલે...

માટી ખાવાની ઈચ્છા
વધુ પડતુ ખાવાની ઈચ્છા
વારંવાર ખાવાની ઈચ્છા
ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP