સામાન્ય વિજ્ઞાન (General Science) પિયુષ (પિટ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ .... બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકના વિકાસને રુંધે છે બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકના વિકાસને રુંધે છે બાળકોના હાડકાને નબળા પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લંબાઈના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? માઈલ ફૂટ મીટર લિટર માઈલ ફૂટ મીટર લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ? 60 96 84 72 60 96 84 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂરિયાત રહે છે ? D B A C D B A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ? મિથેન મરકેપ્ટન ઇથેન આમાંનું એકેય નહીં મિથેન મરકેપ્ટન ઇથેન આમાંનું એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ? લંબમજ્જા અનુમસ્તિષ્ક બ્રહદમસ્તિષ્ક સેતુ લંબમજ્જા અનુમસ્તિષ્ક બ્રહદમસ્તિષ્ક સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP