GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રોકડ રૂ.48,000, ચૂક્વવા પાત્ર દેવા રૂ.33,000, ઓફિસનાં સાધનો રૂ.21,000, માલિકીની મૂડી રૂ.77,000 હોય, તો દેવાદારોનું મૂલ્ય શોધો. રૂ. 21,000 રૂ. 41,000 રૂ. 11,000 રૂ. 15,000 રૂ. 21,000 રૂ. 41,000 રૂ. 11,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ? તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વટાવથી ડિબેન્ચર્સ બહાર પાડવામાં આવે તો ડિબેન્ચર વટાવ એ ___ મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દૃશ્ય હું ભૂલી જઈશ. એ દૃશ્ય હું ભૂલું છું. એ દૃશ્ય હું ભૂલું એમ નથી. એ દૃશ્ય હું ભૂલી ગયો. એ દૃશ્ય હું ભૂલી જઈશ. એ દૃશ્ય હું ભૂલું છું. એ દૃશ્ય હું ભૂલું એમ નથી. એ દૃશ્ય હું ભૂલી ગયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વેશ્યા પંડિત કોવિદ વિદ્વાન વેશ્યા પંડિત કોવિદ વિદ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કયા પ્રકારના ઓડિટ સામાન્ય રીતે બે વાર્ષિક ઓડિટ વચ્ચે કરવામાં આવે છે ? વચગાળાના ઓડિટ સતત ઓડિટ અંતિમ ઓડિટ આંતરિક ઓડિટ વચગાળાના ઓડિટ સતત ઓડિટ અંતિમ ઓડિટ આંતરિક ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP