કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ? ગુજરાત આસામ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આસામ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ પોલિનેટર પાર્કનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? ભીવંડી, મહારાષ્ટ્ર થંજાવુર, તમિલનાડુ રામનગર, ઉત્તરાખંડ હલ્દવાની, ઉત્તરાખંડ ભીવંડી, મહારાષ્ટ્ર થંજાવુર, તમિલનાડુ રામનગર, ઉત્તરાખંડ હલ્દવાની, ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ચોથા વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે ? તમિલનાડુ ગુજરાત કેરળ કર્ણાટક તમિલનાડુ ગુજરાત કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કર્ણાટકના કયા જિલ્લામાં લિથિયમ સંસાધનોનો જથ્થો હોવાની જાણ થઈ છે ? માંડ્યા ગડગ બગલકોટ ઉડુપી માંડ્યા ગડગ બગલકોટ ઉડુપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે અભ્યુદયા (ABHYUDAYA) અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ આપવાની જાહેરાત કરી ? ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. આપેલ તમામ માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. આપેલ તમામ માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP