ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? રહો તેઓ હળવેથી ગયા રહો તેઓ હળવેથી ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જોડણી બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અપરીચીત અપરિચિત અપરીચિત અપરિચિત અપરીચીત અપરિચિત અપરીચિત અપરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આધ્યાત્મિક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? ભૌતિક જગત દુનિયા અધિભૌતિક ભૌતિક જગત દુનિયા અધિભૌતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરેલ ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતજ્ઞી કૃતાર્થ કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતાર્થ કૃતધ્ની કૃતનિશ્ચયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો. મારે એક સજ્જન જાણીતા મારે એક સજ્જન જાણીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP